ગુજરાતમાં આવેલા બીચ ના પ્રશ્નો સાથે જવાબ

ગુજરાતમાં આવેલા બીચ ના પ્રશ્નો સાથે જવાબ :- નમસ્તે મિત્રો હવે આપણે આર્ટીકલ ની અંદર જોવાના છીએ કે ગુજરાતની અંદર વિવિધ બિચ આવેલા છે તો વારંવાર પૂછાતા પ્રશ્નો જે આપણે આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવા પ્રશ્નો છે તો વિવિધ બિચ કયા જિલ્લાની અંદર આવેલા છે તે નીચે આપેલ પ્રમાણે છે

🧿  અહમદપુર માંડવી બિચ ક્યાં આવેલ છે?
💫 જૂનાગઢ

🧿  ગોપનાથ બિચ ક્યાં આવેલ છે?
💫 ભાવનગર

🧿  ચોરવાડ બિચ ક્યાં આવેલ છે?
💫 જૂનાગઢ

🧿  ડુમસ બિચ ક્યાં આવેલ છે?
  💫 સુરત

🧿 ઓખા મઢી બિચ ક્યાં આવેલ છે?
💫 દ્વારકા

🧿 શિવરાજપુર બિચ ક્યાં આવેલ છે?
💫 દ્વારકા

🧿 કચ્છનું પ્રવેશદ્વાર તરીકે કયો પુલ ઓળખાય છે?
💫 સુરજબારી પુલ

🧿 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?
💫 12 ઓગસ્ટ

🧿 દાદા મેકરણ મંદિર ક્યાં આવેલ છે?
💫 ધ્રંગ

Leave a Comment