Welcome to your ફોરેસ્ટની પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો
1.કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે ?
2.‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?
4.સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?
5.હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?
6.મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો ?
7.“નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કયા વિષયવસ્તુને લાગતો છે ?
8.નીચેના પૈકી કયો શબ્દ “કાળોત્રી” નો વિરુદ્ધાર્થી શબ્દ છે ?
9.મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?
10.નીચેનામાંથી કયા ફળમાં વિટામિન ‘સી’ હોય છે ?
11.‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?
12.નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગી નથી ?
13.છાણના દેવ અને કપાસિયાની આંખ : કહેવતનો અર્થ જણાવો ?
14.સાહિત્યકાર ‘લાભશંકર ઠાકર’નું ઉપનામ જણાવો ?
15.હિરેનભાઈને સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમાં રૂ 8000 4 વર્ષમાં રૂ 11000 થતી હોય તે મૂળ રકમ જણાવો ?
16.ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા ?
17.વેક્સિનેશન (રસીકરણ)ની શોધ કોણે કરી હતી ?
18.Fill in the blank with correct preposition : switch off the computer. You have been on it ……………three hours !
19.બંધારણની માન્ય ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?
20.શબ્દસમૂહનો એક શબ્દ આપો : ‘ગણી શકાય નહીં તેટલુ’