ફોરેસ્ટની પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો

ફોરેસ્ટની પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો :- નમસ્તે મિત્રો ફોરેસ્ટ વિભાગની એટલે કે વન રક્ષકની પરીક્ષા ટૂંક સમયમાં લેનાર છે જેને અનુરૂપ પરીક્ષામાં ઉપયોગી થાય એવા જનરલ નોલેજના 20 પ્રશ્નો નીકાળેલા છે જેનો આપ ટેસ્ટ આપી શકો છો અને આવનારી પરીક્ષાની અંદર તમને આવા પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું.

વનરક્ષક પરીક્ષાની અંદર ઉપયોગી પ્રશ્નો

વિષયવનરક્ષક પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો
ભાષાગુજરાતી
કુલ પ્રશ્નો-MCQ20
આવા જ ટેસ્ટ માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીંથી અમારા whatsapp ગ્રુપમાં જોડાવો
ફોરેસ્ટની પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો

forest guard test mcqs

ફોરેસ્ટ ટેસ્ટ, વન રક્ષક પરીક્ષા ટેસ્ટ આપીને તમે તમારું નોલેજ ચેક કરી શકો છો અને પરીક્ષાની અંદર સારું રિઝલ્ટ મેળવી વન રક્ષક બનો એવી શુભેચ્છા.

Welcome to your ફોરેસ્ટની પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો

1.કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે ?

2.‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

3.6, 12, 30, 60, 102, ?

4.સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?

5.હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

6.મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો ?

7.“નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કયા વિષયવસ્તુને લાગતો છે ?

8.નીચેના પૈકી કયો શબ્દ “કાળોત્રી” નો વિરુદ્ધાર્થી શબ્દ છે ?

9.મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?

10.નીચેનામાંથી કયા ફળમાં વિટામિન ‘સી’ હોય છે ?

11.‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?

12.નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગી નથી ?

13.છાણના દેવ અને કપાસિયાની આંખ : કહેવતનો અર્થ જણાવો ?

14.સાહિત્યકાર ‘લાભશંકર ઠાકર’નું ઉપનામ જણાવો ?

15.હિરેનભાઈને સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમાં રૂ 8000 4 વર્ષમાં રૂ 11000 થતી હોય તે મૂળ રકમ જણાવો ?

16.ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા ?

17.વેક્સિનેશન (રસીકરણ)ની શોધ કોણે કરી હતી ?

18.Fill in the blank with correct preposition : switch off the computer. You have been on it ……………three hours !

19.બંધારણની માન્ય ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?

20.શબ્દસમૂહનો એક શબ્દ આપો : ‘ગણી શકાય નહીં તેટલુ’

આ ટેસ્ટ ખૂબ જ ચકાસણી પૂર્વક લખેલ છે પરંતુ કોઈ ક્ષતિ થઈ હોય પ્રશ્નો કે જવાબમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો અમારું ધ્યાન દોરજો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે અમને સુધારી શકીએ

Leave a Comment