Welcome to your ગુજરાતનો ઇતિહાસ 1
1.વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી ?
2. ‘નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું ?
3.નીચેનામાંથી કયું કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર છે ?
4. વલ્લભીનો રાજ ધર્મ કયો હતો ?
5.કણકોથ કિલ્લાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ?
6. ગુજરાતનો ‘સુવર્ણ યુગ’ કયો ગણાય છે ?
7.ડાંગની દીદી’ ના નામથી કોણ જાણીતું છે ?
8.દાદા હરીની વાવ ક્યાં આવેલી છે ?
9.ભાથીજી મહારાજનું સુપ્રસિદ્ધ ધામ ફાગવેલ કયા જીલ્લામાં આવેલું છે ?
10. કઠિયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખાય છે ?
11.ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા ક્યાં જીલ્લામાં આવેલું છે ?
12.દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો ?
13. ‘પ્રજા મંડળ’ ની રચના સૌપ્રથમ ક્યાં કરાઇ હતી ?
14.સરદાર વલ્લભભાઈ દ્વારા આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
15.IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા ?
16. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્રમહાલયનો નાશ કોના દ્વારા કરાયો હતો ?
17.ખોડિયાર માતાનું પવિત્ર સ્થાન રાજપરા ક્યાં જીલ્લામાં આવેલું છે ?
18.ગુજરાતનાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી ?
19.‘ભાવનગર દરબાર સેવિંગ’ બેન્કની સ્થાપના કોણે કરી હતી ?
20.ભરુચનું પ્રાચીન નામ શું હતું ?