ભારતની ભૂગોળ ભારતમાં પ્રથમ રાજયો :- તલાટી, જુનિયર ક્લાર્ક, નાયબ મામલતદાર, ડે.સે.ઑફિસર અને અન્ય પરીક્ષાઓ માટે ઉપયોગી
1.બધાંજ પરિવારો માટે બેંકખાતું ખોલાવનાર પ્રથમ રાજય – કેરલ
2.આપત્તિ પ્રબંધ મંત્રાલયનું ગઠન કરનાર પ્રથમ રાજ્ય- ઉતરાખંડ
3.લીલા ઘાસચારાનું સર્મથન મૂલ્ય જાહેર કરનાર પ્રથમ રાજ્ય- રાજસ્થાન
4.પર્યટન પોલીસ વિભાગ અલગ બનાવનાર પ્રથમ રાજ્ય- રાજસ્થાન
5.સંસ્કૃતને રાજયભાષા ઘોષિત કરનાર પ્રથમ રાજય- ઉતરાખંડ
6.ઝીરો પાવરકટ સ્ટેટ જાહેર કરનાર પ્રથમ રાજય- છત્તીસગઢ
7.ગુટખાના વેચાણ પર પ્રતિબંધ લાદનાર પ્રથમ રાજ્ય- મધ્યપ્રદેશ
8.વેટ લાગુ કરનાર પ્રથમ રાજ્ય- હરિયાણા
9.સ્વાસ્થ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય-કર્ણાટક
10.ખાધ સુરક્ષા કાનૂન લાગુ કરનાર પ્રથમ રાજ્ય- છત્તીસગઢ
11.મનરેગા યોજના હેઠળ 150 દિવસના કામની ગેરેન્ટી આપનાર પ્રથમ રાજય- છત્તીસગઢ
12..રાજયકક્ષાએ માનવવિકાસ રિપોર્ટ પ્રકાશિત કરનાર પ્રથમ રાજ્ય- મધ્યપ્રદેશ
13.બધાં ગામોમાં વિધુતીકરણની સુવિધા પૂરું પાડનાર પ્રથમ રાજ્ય- હરિયાણા
14.રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર ધરાવનાર પ્રથમ રાજ્ય- આસામ
15..સાર્વજાનિક શિક્ષણને ડિજિટલ બનાવનાર પ્રથમ રાજ્ય- કેરલ
16.ખેડૂતો માટે શાકભાજી અને ફળોની MSP જાહેર કરનાર પ્રથમ રાજ્ય- કેરલ
17..વનોનું રાષ્ટ્રીયકરણ કરનાર પ્રથમ રાજ્ય- મધ્યપ્રદેશ
18.લોકસેવા ગેરેન્ટી એકટ પસાર કરનાર પ્રથમ રાજ્ય- મધ્યપ્રદેશ
19..સડક સુરક્ષા નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય- ઉત્તરપ્રદેશ
20.સુરક્ષા માટે પોતાનો મરીન કમાન્ડો રાખનાર પ્રથમ રાજ્ય- ગુજરાત
રોજરોજ નું નવીનતમ કરન્ટ અફેર્સ અને પરીક્ષાલક્ષી માહિતી માટે અમારી વેબ સાઇટ મુલાકાત લો.
આ પણ વાંચો :- ગુજરાતી વ્યાકરણ – રૂઢિપ્રયોગો