ગુજરાતી સાહિત્ય પ્રશ્નો Gujarati Sahitya

ગુજરાતી સાહિત્ય પ્રશ્નો Gujarati Sahitya | ગુજરાતની તમામ પરીક્સા મા ઉપયોગી થાય એવા Gujarati Sahitya ગુજરાતી સાહિત્યના પ્રશ્નો

ગજરાતી સાહિત્ય

(1) ઈ.સ. 1914 માં લખાયેલુ ‘ સરસ્વતીકંઠાભરણમ ‘ ના રચયિતા ?

  • જવાબ:-રાજા ભોજ

(2) સદા સોમ્ય ‘ શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા ગુજરાતી એમ કોણ કહયુ હતુ ?

  • જવાબ:-ઉમાશંકર જોષી

(3) સાદી ભાષા સાદી કડી , સાદી વાત વિવેક’ એવુ કહેનાર

  • જવાબ:-શામળ

(4) અપભ્રંશ ભાષા ના વિદ્વાન કવિ કોણ ગણાય છે ?

  • જવાબ:-હેમચંદ્રાચાર્ય

(5) હેમચંદ્રાચાર્યએ રચેલો પહેલો મોટો ગ્રંથ કયો છે ?

  • જવાબ:-સિધ્ધહેમ શબ્દાનુશાસન

(6) કયા ભકત કવિને ગુજરાતી ભાષા ના આદિ કવિ ગણાય છે ?

  • જવાબ:- નરસિંહ મહેતા

(7) સૌરાષ્ટ્રની રસધાર ‘ ( ભાગ – ક્ષથીપ ) કોની કૃતિ છે ?

  • જવાબ:- ઝવેરચંદ મેઘાણી

(8) રાજેન્દ્ર શાહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કઈ સાલમાં મળેલ ? કઈ કૃતિ માટે ?

  • જવાબ:-૨૦૦૧ ધ્વની કાવ્ય સંગ્રહ માટે

(9) અગ્રધર ‘ નવલકથા કયાં નવલકારે રચી છે ?

  • જવાબ:-રાવજી પટેલ

(10) ગજરાતી સાહીત્ય સભા અને પરિદિના સ્વપ્નદષ્ટા કે સાહિત્ય પરિષદ ભરાયુ તેમનુ નામ આપો ?

  • જવાબ:- રણજિતરામ વાવાભાઈ મહેતા

(11) ગુજરાતી સાહિત્યના પ્રાચીનકાળને કયા નામે ઓળખવામાં આવે છે ?

  • જવાબ:- મધ્યકાળ

Leave a Comment