તલાટી સામાન્ય જ્ઞાન ટેસ્ટ 1 | Talati General knowledge Test 1

General knowledge Test 1 : નમસ્કાર મિત્રો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ને ધ્યાનમાં રાખીને ખાસ કરીને તલાટી માં ઉપયોગી થાય એવા General knowledge તલાટી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો બનાવ્યા છે, જે તમને MCQ Test Series (Self Practice Smart Test Series) ખુબજ ઉપયોગી સાબિત થશે.

તમામ વિષયોના ટેસ્ટ આ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે જેમાં ખાસ કરીને આજનો આર્ટીકલ જનરલ નોલેજ વિશે છે જેમાં તમને ટોટલ કુલ 20 પ્રશ્નો આપવામાં આવેલ છે દરેકનો એક એક ગુણ મળવા પાત્ર છે એટલે કે 20 પ્રશ્નોના 20 ગુણ આપવામાં આવેલા છે ટોટલ પ્રશ્નો MCQ પ્રમાણે છે જેમાં તમારે સાચો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. ટેસ્ટ આપ્યા પછી સબમીટ પર ક્લિક કરો અને તમારું રિઝલ્ટ જુઓ જો સાચો પ્રશ્ન ગ્રીનમાં બતાવશે અને તમે આ પ્રશ્નોના જવાબ આપો અને આવનારી પરીક્ષાની અંદર તમે સારું રિઝલ્ટ મેળવી અને સારી જગ્યાએ નોકરી કરો એવી ભગવાનને પ્રાર્થના જય જય ગરવી ગુજરાત.

ટેસ્ટ વિશે ટુંકમાં માહિતી

વિષયતલાટી સામાન્ય જ્ઞાન :- 1
ટેસ્ટની ભાષાગુજરાતી
કુલ પ્રશ્નો20
કુલ ગુણ20 (દરેક પ્રશ્નોનો એક-એક માર્ક)

MCQ Test Series (Self Practice Smart Test Series)

Welcome to your તલાટી સામાન્ય જ્ઞાન ટેસ્ટ 1

1.હાલમાં રીઝર્વ બેંકના ગવર્નર કોણ છે

2.કોમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતી Excel Sheetમાં કેટલી ઉભી હરોળ હોય છે.

3.બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે?

4.એક ટાંકીનો 60% ભાગ ભરતા બે મિનીટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે?

5.એક વર્તુળના વ્યાસને અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય?

6.કોમ્પ્યુટરમાં IP Address કેટલા બીટનું બનેલું હોય છે.

7.કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમાર ની શરૂઆત કરી હતી?

8.પાનીપતનું પહેલું યુધ્ધ કોની વચ્ચે થયું ?

9.Theis place is famous for its enchanting…………

10.કઈ નવલકથા પંડિતયુગનું મહાકાવ્ય કહે છે ?

11.Cats are inferior ………… dogs in intelligence.

12.He……….his dinner so he didn’t come with us to the hotel.

13.ચાંદા સુરજનો મહેલ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

14.સરકારી વિત્તને શું કહેવાય છે ?

15.આબુ પર્વત પર લૂણસહી કોણે બંધાવ્યું ?

16.વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

17.આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : કોટિ

18.સાચો વીરોધાર્થી શબ્દ ઓળખાવો : શીતળ

19.કયા રાજાએ ત્રિભુવનપાળને ગાદી પરથી ઉઠાડી મૂકી સત્તાપલટો કર્યો?

20.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કઈ વય મર્યાદા ધરાવતા લોકો જોડાઈ શકે છે?

Leave a Comment