તલાટી સામાન્ય જ્ઞાન ટેસ્ટ 2 | Talati General knowledge Test 2

General knowledge Test 2 : સ્પર્ધાત્મક પરીક્ષા ને ધ્યાનમાં રાખીને ખાસ કરીને તલાટી માં ઉપયોગી થાય એવા General knowledge તલાટી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો બનાવ્યા છે, જે તમને MCQ Test Series (Self Practice Smart Test Series) ખુબજ ઉપયોગી સાબિત થશે.

તમામ વિષયોના ટેસ્ટ આ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે

તમામ વિષયોના ટેસ્ટ આ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે જેમાં ખાસ કરીને આજનો આર્ટીકલ જનરલ નોલેજ વિશે છે જેમાં તમને ટોટલ કુલ 20 પ્રશ્નો આપવામાં આવેલ છે દરેકનો એક એક ગુણ મળવા પાત્ર છે એટલે કે 20 પ્રશ્નોના 20 ગુણ આપવામાં આવેલા છે ટોટલ પ્રશ્નો MCQ પ્રમાણે છે જેમાં તમારે સાચો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. ટેસ્ટ આપ્યા પછી સબમીટ પર ક્લિક કરો અને તમારું રિઝલ્ટ જુઓ

ટેસ્ટ વિશે ટુંકમાં માહિતી

વિષયતલાટી સામાન્ય જ્ઞાન :- 2
ટેસ્ટની ભાષાગુજરાતી
કુલ પ્રશ્નો20
કુલ ગુણ20 (દરેક પ્રશ્નોનો એક-એક માર્ક)

Welcome to your સામાન્ય જ્ઞાન ટેસ્ટ 2

1.ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક કોણ છે ?

2.લખધીરજી લાઈબ્રેરી ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

3.પાકિસ્તાનથી ભારત આવવાવાળા કેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકાર વિશે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે?

4.‘ભંદ્રભંદ્ર’ નવલકથામાં કયા પક્ષની મજાક કરવામાં આવે છે ?

5.શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો : પારકાનાં હિત કાર્ય માટે કરેલું કાર્ય.

6.જૈન આનંદ પુસ્તકાલ ગ્રંથભંડાર ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

7.ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક વિશે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે ?

8.I can’t find my keys. They are ………… in the room.

9.આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનર્થી શબ્દ લખો : ‘તટ’

10.મારૂ જીવન એ જ મારી વાણી’ -એ ગ્રંથના કર્તા કોણ છે ?

11.‘મહાદેવ’ શબ્દનો સમાસ ઓળખાવો.

12.5, 6, 9, X, 2 અને 10 મધ્યક 7 હોય તો ‘X’ ની કિંમત શોધો.

13.ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ?

14.એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 10 km/h વધારવવામાં આવે તો 200 km નું અંતર કાપતાં તેને પહેલા કરતાં 60 min ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો.

15.ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ?

16.નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી?

17.નીચેનામાંથી કઈ નવલકથા ‘ક. મા. મુનશી’ ની નથી?

18.હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

19.સર્વથા અસંગત જુથ જણાવો.

20.Select a single world for a given phrase/sentence: A Person, plant for animal who/which is below the usual size

Read Also :- તલાટી સામાન્ય જ્ઞાન ટેસ્ટ 1 | Talati General knowledge Test 1

Leave a Comment