દરેક પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો

દરેક પરીક્ષામાં ઉપયોગી જનરલ નોલેજ ના પ્રશ્નો : હવે દરેક પરીક્ષાની અંદર સામાન્ય જ્ઞાનના એટલે કે જનરલ નોલેજ ના પ્રશ્નો પૂછાતા હોય છે તેમને ધ્યાનમાં રાખીને આજે આપણે General knowledge બનાવ્યા છે, જે તમને MCQ Test Series (Self Practice Smart Test Series) ખુબજ ઉપયોગી સાબિત થશે.

ખૂબ જ મહત્વના જનરલ નોલેજ ના પ્રશ્નો

આજકાલની પરીક્ષાઓ ની અંદર કયા પ્રશ્નોપૂછાતા હોય છે તે કોઈ ફિક્સ નથી હોતા ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ કે જનરલ નોલેજ ના પ્રશ્નો દરેક પરીક્ષા ના પેપર ની અંદર સમાવેશ કરેલ હોય છે તે પ્રશ્નો આપણે વાંચવામાં આવેલ હોય અથવા કે ક્યાંક પ્રેક્ટીકલ કરેલ હોય તો તેના જવાબ આપણે સરળતાથી આપી શકીએ છીએ આવે જ રીતે આજે આપણે જનરલ નોલેજ પ્રશ્નોનો મહાવરો કરવાનો છે તો નીચે આપેલા ટેસ્ટ આપ જરૂર આપશો આશા રાખું છું કે આપ સારા માર્ક મેળવશો અને સરકારી નોકરી પ્રાપ્ત કરો એવી શુભેચ્છા.

નોલેજ પ્રશ્નો વિશે ટૂંકમાં ઓવરવ્યૂ

વિષયજનરલ નોલેજ પ્રશ્નો
ટેસ્ટની ભાષાગુજરાતી
કુલ પ્રશ્નો20
કુલ ગુણ20 (દરેક પ્રશ્નોનો એક-એક માર્ક)

આ ટેસ્ટ જરૂર આપો આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે

Click here

Leave a Comment